તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાએ ન જતા 6 થી 18 વર્ષના બાળકોનો સર્વે યોજાશે

તાપી : તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન-2022-223 અંતર્ગત શાળાએ ન જતા તેમજ અધવચ્ચેથી શાળા છોડેલ બાળકો માટે 10થી 30 જૂન દરમિયાન સર્વે યોજાશે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસ અને રેલ્વે સ્ટેશન, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બાળકો મળી આવે તો ગામ કે શહેરની નજીકની સરકારી પ્રાથમિક શાળા, તાલુકાના CRC/BRC ભવન અથવા સમગ્ર શિક્ષા અભિયાન […]

Continue Reading