તાપી : કેન્દ્રીય ગૃહ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ

સુરત, 12 માર્ચ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે 13મી માર્ચના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાશે. જેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. જેની આજે કૃષિમંત્રી મુકેશ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી હતી. સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી […]

Continue Reading