ગુજરાતનું સૌથી જૂનું 500 વર્ષની આયુ ધરાવતું બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ચુનાવાડી ગામમાં

સુરત, 14 માર્ચ : દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધિય મૂલ્યો ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી 18 કિ.મી.દુર ચુનાવાડી ગામે અંદાજિત 500 વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી […]

Continue Reading