નવી દિલ્હી ખાતે નવી એમએસએમઇ ઉદ્યોગનીતિ મુદ્દેમળેલી બેઠકમાં સુરત ચેમ્બરે કરી વિવિધ રજૂઆતો

સુરત, 28 એપ્રિલ : ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય દ્વારા તા.27 એપ્રિલ, 2022ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એમએસએમઇ ઉદ્યોગનીતિ મુદ્દે ચર્ચા – વિચારણા કરવા માટે દેશના મોટા ભાગના ઔદ્યોગિક એસોસીએશનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના કેબીનેટ મંત્રી નારાયણ રાણેની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં […]

Continue Reading