દુબઇમાં ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’ને જબરજસ્ત પ્રતિસાદ : સુરતને થયો ફાયદો

સુરત, 13 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીના સંયુકત ઉપક્રમે દુબઇ ખાતે તા.11થી 13 માર્ચ, 2022 દરમ્યાન ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’યોજાયો હતો. આ એકસ્પોને દુબઇમાં ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને આજે […]

Continue Reading