મહુવા તાલુકાના ધોળીકુઈ ગામના નીરૂબેન અને તેમના બાળકોના જીવનને ઉજ્જવલા યોજનાએ કર્યું ઉજ્જવળ

સુરત,1 જૂન : પ્રજાની સુખાકારી અને વિકાસ માટે હંમેશા કાર્યરત રહેતી આપણી સરકાર અવારનવાર જનકલ્યાણ સંબંધિત યોજનાઓ ઘડતી રહે છે, અને આવી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહે તેવા અથાગ પ્રયત્ન થઈ રહ્યાં છે. જરૂરિયાતમંદ લોકોને મળી રહેલી સહાયની સફળતા રજૂ કરતા ‘ગરીબ કલ્યાણ સંમલેન’માં સેંકડો લાભાર્થીઓએ યોજનાકીય લાભો મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. […]

Continue Reading