ઓલપાડના નરથાણ ખાતે દક્ષિણ ઝોન કક્ષાની ભાઇઓની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું

સુરત, 18 મે : રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલમહાકુંભ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની ભાઇઓ માટેની અંડર-14,17 ઓપન એજ ગ્રુપ ફુટબોલ સ્પર્ધા ઓલપાડ તાલુકાના નરથાણ સ્થિત તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે યોજાઇ રહી છે. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા જિલ્લાના ખેલાડીઓની 8 ટીમોના […]

Continue Reading