આવતીકાલે દાંડીથી આમ આદમી પાર્ટીની “પરિવર્તન યાત્રા” નો થશે પ્રારંભ

સુરત, 14 મે : આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ લોકસંપર્ક માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ ક્રમમાં આવતી કાલે દાંડીથી સમગ્ર રાજ્યમાં નીકળનારી પરિવર્તન યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ત્યારે, આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આપ […]

Continue Reading