નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં નવનિર્મિત ફીલ્ટરેશન પ્લાન્ટ-વોટર એટીએમનું લોકાર્પણ કરતાં સાંસદ પાટીલ

નવસારી, 18 મે : નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં આવેલા ચંદન તળાવ અંદાજીત રૂા.1292.82/- લાખના ખર્ચે નિર્મિત 21 એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ નવસારી સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુઆહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે નવસારી સાંસદ પાટીલે જણાવ્યું હતું કે, વિજલપોર […]

Continue Reading