ગુજરાત સરકારે નવસારી ખાતે પીએમ–મિત્રા પાર્ક સ્થાપવા માટેની પ્રારંભિક પ્રોજેકટ દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી

સુરત, 25 માર્ચ : કેન્દ્ર સરકારે સાત વર્ષ દરમ્યાન વર્ષ 2027–28 સુધીમાં 7 પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેકસટાઇલ રિજન અને એપેરલ (પીએમ મિત્રા) પાર્કની સ્થાપના માટે ગ્રીનફિલ્ડ/બ્રાઉનફિલ્ડ સાઇટસમાં પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સહિત વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટે રૂપિયા 4445 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને પ્રાથમિક પ્રોજેકટ રિપોર્ટ સાથેની દરખાસ્ત મંત્રાલયને વિચારણા […]

Continue Reading