દિકરીઓની માવજત માટે સરકાર સજાગ અને કાર્યશીલ છે : પાટીલ

સુરત, 6 માર્ચ : ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહિવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે નારી સંમેલન ગાંધી મેદાન વાંસદા ખાતે નવસારી સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સાથે જોડાયા હતા. આ અવસરે નવસારી સાંસદ સી.આર. પાટીલે જણાવ્યુંુ હતું કે દિકરીઓની માવજત માટે સરકાર સજાગ અને કાર્યશીલ છે. સાચા અર્થમાં […]

Continue Reading