કોરોના સામેની લડાઈમાં અને આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયા છે સહાયક
નવી દિલ્લી,11 જૂન : તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ કરી છે અને વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા સાવચેતીનાં પગલાંને પ્રોત્સાહન આપ્યું છે.દુનિયાભરમાં હિપેટાઇટિસ, મંકી પોક્સ અથવા ટોમેટો ફ્લૂના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનાથી આપણા બાળકોના જીવન સામે ગંભીર […]
Continue Reading