નવી પારડી ખાતે 125 કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાયું

સુરત : કામરેજ તાલુકાના નવી પારડી ખાતે નાણામંત્રી કનુ દેસાઈ, સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ તેમજ કૃષિ,ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે ‘પ્રાઈમ મિનીસ્ટર લિંક ઇન્સેન્ટીવ સ્કીમ’ હેઠળ કુલ રૂ.125 કરોડના ખર્ચે સુમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ તથા આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાયું હતું. આઈસ્ક્રીમ પ્લાન્ટમાં હાલમાં દૈનિક 50 હજાર […]

Continue Reading