ચેમ્બર ઓફ કોમર્સની ન્યુ જર્સી ખાતે મેયર તથા સ્થાનિક ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઈ
સુરત,15 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુએસ માં ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– 2022 એકઝીબીશન અંતર્ગત ન્યુ જર્સી ખાતે ન્યુ જર્સીના મેયર સેમ જોશી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં ન્યુ જર્સીના સ્થાનિક ઇન્ડીયન કોમ્યુનિટીના ઉદ્યોગકારો તથા અન્ય દેશોમાંથી ટેકસટાઇલ પ્રોડકટની આયાત કરનારા આયાતકારો હાજર રહયા હતા.ચેમ્બરના પ્રમુખે […]
Continue Reading