પાટણના એ.પી.એમ.સી. ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો : રૂ.7.50 કરોડ જેટલી માતબર રકમના લાભોનું વિતરણ
પાટણ, 25 ફેબ્રુઆરી : પાટણ શહેરના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને બારમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમાજ કલ્યાણ સહિતના વિભાગો હસ્તકની યોજનાઓ અંતર્ગત 2,680થી વધુ લાભાર્થીઓને રૂ.7.50 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ અને સહકાર મંત્રી […]
Continue Reading