પાલીતાણા : અંકુર વિદ્યાલય ખાતે ‘ગુરૂ પૂર્ણિમા’ની કરાઈ અનોખી ઉજવણી

પાલીતાણા,13 જુલાઈ : હિન્દૂ ધર્મમાં ગુરૂનું સ્થાન સૌથી ઊંચું અને અદકેરૂ માનવામાં આવ્યું છે.અજ્ઞાનરૂપી અંધારાને ઉલેચી અજવાળા તરફ શિષ્યને લઈ જાય તે ગુરૂ.આથી જ આપણે ત્યાં કહેવાયું છે ને કે ‘ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપ કી ગોવિંદ દિયો બતાય ‘. બુધવારે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સમગ્ર દેશ-દુનિયામાં આસ્થાસભર વાતાવરણ વાતાવરણમાં […]

Continue Reading