બારડોલી ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે
સુરત : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 5મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી સ્થિત લેઉવા પાટીદાર સમાજ હોલ ખાતે સવારે 9:30 કલાકે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના આંતરારાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, સખી વન સ્ટોપ […]
Continue Reading