બારડોલી ખાતે તાલુકા કક્ષાના આરોગ્ય મેળાને ખુલ્લો મુકાયો : 763 દર્દીઓએ લીધો લાભ

સુરત : ભારત દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દરેક નાગરિકો સ્વસ્થ રહે તે માટે રાજય સરકારે તમામ તાલુકા મથકોએ આરોગ્ય મેળાઓનું ઉજવણી કરવાનું મહાઅભિયાન ઉપાડયું છે. તા.18થી 22મી એપ્રીલ સુધી ચાલનારા અભિયાનમાં દરેક તાલુકા મથકોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને એક જ સ્થળેથી આરોગ્ય સેવાઓ અને […]

Continue Reading