બારડોલીના ઈસરોલી ખાતે કોમન ફેસિલિટી સેન્ટરની મુલાકાત લેતા ઉદ્યોગ રાજ્યમંત્રી વિશ્વકર્મા

સુરત, 8 જૂન : ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ) બારડોલીના ઈસરોલી ખાતે સેતુ ફાઉન્ડેશન દ્વારા રૂ.33 કરોડના ખર્ચે નિર્માણાધીન વિવિધ અત્યાધુનિક CNC મશીનરી ધરાવનાર કોમન ફેસિલિટી સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં સેતુ ફાઉન્ડેશનના સ્થાપક, ડાયરેકટર અને ચેરમેન સાથે પ્રોજેક્ટ અને વિવિધલક્ષી કામગીરી અંગે વિમર્શ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અને MSME અંતર્ગત […]

Continue Reading