બારડોલી ખાતે શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અંજુ શર્મા ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ને ખૂલ્લું મૂકશે

સુરત, 3 જૂન : ભારતને ઔદ્યોગિક સલામતીમાં વૈશ્વિક લીડર બનાવવા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત રાજ્ય-અમદાવાદના સહયોગથી ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા( સુરત-અંકલેશ્વર ચેપ્ટર) દ્વારા આવતીકાલે 4 જૂન-2022ના રોજ સવારે 9 વાગ્યે બારડોલી સ્થિત R.N.G. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બારડોલી-નવસારી રોડ ખાતે એકદિવસીય ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ યોજાશે. જેને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી […]

Continue Reading