બારડોલીના અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે માતૃભાષાના મહત્વ અંગે વ્યાખ્યાન યોજાયું

સુરત, 25 ફેબ્રુઆરી : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવનું ગુજરાતના 51 તાલુકા સ્થાન પર આયોજન કરવામાં આવ્યું હતું.ગત 21મી ફેબ્રુઆરીના રોજ બારડોલી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણીપ્રસંગે માતૃભાષાના મહત્વ અંગે વ્યાખ્યાન યોજાયું હતું. બારડોલી તાલુકામાં સુપ્રસિદ્ધ અસ્તાન કન્યા વિદ્યાલયના સાંસ્કૃતિક ભવનમાં આયોજીત આ કાર્યક્રમમાં અનેક પ્રબુદ્ધ નાગરિકોએ […]

Continue Reading