ફોન ઉપર વારંવાર કરાતી હેરાનગતીનો ભોગ બનેલી યુવતીના વ્હારે બારડોલી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ

સુરત, 16 મે : પલસાણા તાલુકાની એક યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, એક યુવક તેને કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરી રહ્યો છે. જેથી બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યું ટીમે યુવતીને મદદ કરીને યુવકની હેરાનગતિમાંથી યુવતીને બચાવી હતી.વધુ વિગતો જોઈએ તો હિમાનીબેન(નામ બદલ્યું છે)એ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ […]

Continue Reading