આજે તા.3જીએ બારડોલી ખાતે ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે ‘સાયકલ રેલી’ યોજાશે

સુરત, 2 જૂન : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય હેઠળના સુરત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તા.3જી જૂન-“વિશ્વ સાયકલ દિવસ”ની અનોખી ઉજવણી માટે કેન્દ્ર સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આજે તા.3જીએ વહેલી સવારે 7 વાગે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતેથી સાયકલ રેલી યોજાશે. આ રેલી 7.5 કિ.મી […]

Continue Reading