ભરૂચના આત્મીય હોલ ખાતે ભાજપની દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ

સુરત, 7 માર્ચ : ભાજપ પ્રદેશ યુવાના અધ્યક્ષ ડો.પ્રશાંતકોરાટ ના અધ્યક્ષ સ્થાને ભરૂચના કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે દક્ષિણ ઝોન ની ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી.જેમાં વડાપ્રધાન મોદીની આગામી ગુજરાત મુલાકાત અને યુવા મોરચાના કાર્યક્રમો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આત્મીય સંસ્કારધામ ખાતે મળેલ ભાજપ યુવા મોરચા ના દક્ષિણ ઝોનની બેઠકની […]

Continue Reading