ભાવનગર : ભરતનગર ભવાની માતાના મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ
ભાવનગર,2 માર્ચ : મહાશિવરાત્રી પર્વ નિમિતે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક એવા ભવાની મંદિર ખાતે ભવાનીશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ અને શહેર ભા.જ.પા.ના પૂર્વ પ્રવક્તા આશુતોષ વ્યાસના ઉપક્રમે મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોની ઉજવણી હજારો ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જ્યારે સાંજે ભરતનગર પોલીસ સ્ટેશનના […]
Continue Reading