મહુવા ખાતે સાંસદના અધ્યક્ષસ્થાને બ્લોક કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો

સુરત, 22 એપ્રિલ : નાગરિકોના આરોગ્યની તપાસણી થઈ શકે, તેમનુ જીવન નિરામયી રહે તથા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી તથા લાભ મળે તે હેતુથી મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને બ્લોક કક્ષાનો આયુષ્માન ભારત આરોગ્ય મેળો યોજાયો હતો. મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્ય નિદાન અને સારવાર સાથે કુપોષિત બાળકોને સમતોલ આહાર મળી રહે તે […]

Continue Reading