મહુવા તાલુકાના મિયાપુર ગામની 12 વર્ષીય કાવ્યા પટેલે ભરતનાટ્યમ નૃત્યમાં મેળવી નિપુણતા
સુરત, 9 જુન : મહુવા તાલુકાના મિયાપુર ગામની 12 વર્ષીય કાવ્યા પટેલે ભરતનાટ્યમ આરંગેત્રમ નૃત્યમાં નિપુણતા મેળવી છે. કાવ્યા સુરતના અડાજણ સ્થિત એલ.પી.સવાણી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં સંજીવકુમાર ઓડીટોરીયમ-અડાજણ ખાતે શ્રેષ્ઠ નૃત્ય સમારંભમાં મનમોહક આરંગેત્રમ નૃત્ય રજૂ કરવા બદલ તેને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ચારના ગૃપમાં રજુ કરાયેલું આરંગેત્રમ નૃત્યમાં કાવ્યા સાથે ક્રિષ્ના, ક્રિષા […]
Continue Reading