ઓમિક્રોનના ડરથી શેરબજાર કડડભૂસ : સેન્સેકસ 1190 પોઇન્ટ અને નિફ્ટી 370 પોઇન્ટ તૂટ્યા

મુંબઈ, 20 ડિસેમ્બર : સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સ્થિતિ સતત બગડી રહી છે અને જેની સીધી અસર વિશ્વભરના બજારો પર જોવા મળી રહી છે.વૈશ્વિક બજારોમાં નબળા સંકેત મળી રહ્યા છે.વિશ્વના બજારો પર જ્યારે અસર થઇ રહી હોય તો તેમાંથી ભારતીય બજારો પણ બાકાત ન રહે તે સ્વાભાવિક છે.સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 1,189.73 […]

Continue Reading