મુંબઇ ખાતે યોજાનારા ‘CMAI FAB SHOW’માં સુરતથી SGCCI પેવેલિયન ભાગ લેશે

સુરત, 25 માર્ચ : ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) દ્વારા આગામી તા.11,12 અને 13 એપ્રિલ, 2022 દરમ્યાન મુંબઈ ખાતે ‘સીએમએઆઇ ફેબ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું SGCCI પેવેલિયન પણ ભાગ લેનાર છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સીએમઆઇ દ્વારા મુંબઇ સ્થિત બાન્દ્રા […]

Continue Reading