યુક્રેન-રશિયા યુદ્ધના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું આર્ટ ઓફ લિવિંગ
દિલ્હી, 7 માર્ચ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અનેક લોકો નિઃસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે.ત્યારે, ભારતના વિવિધ સંપ્રદાયોના આધયાત્મિક ગુરુઓ, સંતો દ્વારા લોકોની સહાય કરવામાં આવી રહી છે.આર્ટ ઓફ લિવિંગ પણ યુદ્ધના અસરગ્રસ્તોની સહાય માટે આગળ આવ્યું છે.ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા યુક્રેન ની સાત […]
Continue Reading