‘નલ સે જલ’ અને ‘ઉજ્જવલા યોજના’એ ઉમરપાડા તાલુકાના લીમધા ગામના લાભાર્થીનું જીવન સરળ બનાવ્યું

સુરત , 8 જૂન : પ્રજાની સુખાકારી અને તેમના હિત માટે સદાય ખડેપગે રહેતી રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકારે છેલ્લાં 8 વર્ષમાં અનેકવિધ કલ્યાણ યોજનાઓથી છેવાડાના માનવીનું જીવન ધોરણ સુધારવાના ભગીરથ પ્રયાસો કર્યા છે. પછી એ દુર કાંઠે વસેલા કોઈ ગામડાના હોય કે સુખસુવિધાઓથી સજ્જ શહેરમાં વસતા લાભાર્થીઓ હોય. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનને […]

Continue Reading