વલસાડ : કપરાડા તાલુકાના દહીંખેડ તેમજ પીપરોણી ખાતે ચેકડેમ કમ કોઝવે બનાવાશે

સુરત, 18 ફેબ્રઆરી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડ ખાતે રૂ. 24.50 લાખના ખર્ચે તેમજ પીપરોણી ખાતે રૂ. 34.75 લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ કમ કોઝવે બનાવવાના કામોનાં ખાતમુહૂર્ત કલ્પ સર અને મત્યો્લા દ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુચૌધરીના વરદ હસ્તે કરાયાં હતાં.આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી ચૌધરીએ જણાવ્યુંદ હતું કે, ગ્રામ્યન […]

Continue Reading