સુરત શહેર-જિલ્લામાં કોરોના અંકુશમાં : 153 કોરોના ગ્રસ્ત, 3ના કરૂણ મોત
સુરત,7 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. જોકે, દેશભરમાં કરવામાં આવેલા સઘન રસીકરણના કારણે અને નબળા ઓમીક્રોન વેરિયન્ટના કારણે ત્રીજી લહેર ઓછી ઘાતક સાબિત થઇ રહી છે.જોકે, મોતનો દર ચિંતાજનક છે.ગુજરાતમાં પણ દિવસે ને દિવસે આ મહામારી હવે નિયંત્રણમાં આવી રહી છે.રાજ્યના સુરત શહેર-જિલ્લામાં પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં […]
Continue Reading