સુરત : બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરાવી પુત્રીએ પરીક્ષા આપ્યા બાદ પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો.

સુરત,18 એપ્રિલ : શહેરના પાલનપુર જકાતનાકા, ભેસાણ, A-5, પૂજન રો-હાઉસ, પંકજનગર,રાંદેર ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.14 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા. માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ […]

Continue Reading