સુરત રેન્જના એડિશનલ ડી.જી. ના અધ્યક્ષસ્થાને માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણની બેઠક યોજાઈ
સુરત, 27 એપ્રિલ : સુરત રેન્જ પોલીસના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમારના અધ્યક્ષસ્થાને રેન્જ કચેરી, અઠવાલાઈન્સ ખાતે માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં SVNITના તજજ્ઞોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી રેન્જ વિસ્તારના માર્ગો, હાઈવે પર ટ્રાફિક નિયમન, માર્ગ સલામતી અને અકસ્માત નિવારણના ઉપાયો અંગે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ડો.એસ.પી.રાજકુમારે જણાવ્યું હતું કે, સંપૂર્ણ […]
Continue Reading