સુરત : અડાજણની સંસ્કાર સરિતા બાલભવન-વિદ્યાભવન પ્રાથમિક શાળાઓની માન્યતા રદ્દ
સુરત, 4 મે : સુરત શહેરના અડાજણ, પાલનપોર ખાતે આવેલી સંસ્કાર સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સરિતા બાલભવન(ગુજરાતી માધ્યમ ધો.1 થી 5) અને શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાભવન(ગુજરાતી માધ્યમ ધો.6 થી 8)ની ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા નિયામક, પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ-2022-23થી રદ્દ કરવામાં આવી છે. જેથી સબંધિત વાલીઓએ આગામી […]
Continue Reading