સુરતની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે અઢી વર્ષનાં લક્ષિત કાયતને મોતિયાના સફળ ઓપરેશનથી નવી દ્રષ્ટિ મળી

સુરત, 13 મે : સુરતના ચોક બજાર સ્થિત જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મૂળ રાજસ્થાની પરિવારના અઢી વર્ષના બાળક લક્ષિતના મોતિયાનું આંખના ડો.ઋષિકુમાર માથુર દ્વારા સફળતાપૂર્વક નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી. ડો.ઋષિકુમાર માથુરે જણાવ્યું કે,10,000 બાળકોએ એક બાળકમાં આવો કેસ જોવા મળે છે. મૂળ રાજસ્થાની અને હાલ શહેરના ગોડાદરા વિસ્તારના માનસરોવર સોસાયટીમાં રહેતા લક્ષિતના પિતા પવન […]

Continue Reading