સુરત : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 400 ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું

સુરત, 8 મે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત અને ‘ મધર્સ ડે’ ના શુભ નિમિતે સુરતમાં ભટાર-અલથાણ રોડ, સોહમ સર્કલ પાસે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે અંદાજિત 400 ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ ગંગાસ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરતા જણાવ્યું હતું કે, આજનો ‘મધર્સ ડે’ નો દિવસ વિશ્વભરમાં […]

Continue Reading