સુરત : જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અનુકરણ સમિતિની બેઠક યોજાઈ

સુરત, 18 ફેબ્રઆરી : પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના હેઠળ જિલ્લા કક્ષાની અનુકરણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.જિલ્લા વિકાસ અધિકારીએ પાણેથા ગામ આદર્શ ગામ બને તે માટે અધિકારીઓએ સક્રિયતા દાખવીને તેમના વિભાગની યોજનાઓનો લાભ ગ્રામવાસીઓને મળી રહે તે માટે કાર્ય કરવા પર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રી આદર્શ ગામ […]

Continue Reading