સુરત : મજુરા ફાયર સ્ટેશન પાસે અબોલ જીવોની તરસ છીપાવવા માટે કુંડાનું વિતરણ કરાયું

સુરત, 24 માર્ચ : હાલ ઉનાળાની ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ વર્ષે ઉનાળાના પ્રારંભથી કાળઝાળ ગરમી પડી રહી છે.આ અસહ્ય ગરમીને સહન કરવી માનવજાત માટે કઠિન હોય ત્યારે અબોલ પશુ-પક્ષીની શું સ્થિતિ થતી હશે ? જોકે, આવી કાળઝાળ ગરમી વચ્ચે પણ માનવતા અને સેવાની સરવાણીઓ વહેવનારાઓની આ દુનિયામાં હજુ કમી નથી.ત્યારે, સુરત શહેરમાં અબોલ પક્ષીઓની […]

Continue Reading