સુરત જિલ્લાની 11957 મહિલાઓને ભયમુક્ત કરતી ‘અભયમ ટીમ’
સુરત, 7 માર્ચ : દેશ અને દુનિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ મહિલાઓને સામાજિક, આર્થિક,સામાજિક, શૈક્ષણિક અને અન્ય રીતે મદદ કરતી હોય છે. સરકારની બહુ જૂજ સંસ્થાઓ હોય છે જેઓ મહિલાઓના અધિકારો અને તેમના સ્થાન માટે કામગીરી કરતી હોય. પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકારી એવી 181 મહિલા અભયમ સંસ્થા છે, જેણે આગવી કામગીરી કરી […]
Continue Reading