સુરતમાં મનોરોગી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ હેલ્પલાઈન

સુરત,18 એપ્રિલ : વેસુ કેનાલ રોડ પર ફરતી અને રાહદારીઓને અપશબ્દો બોલી મારવા દોડતી અજાણી મહિલાને જોતાં એક જાગૃત નાગરિકે 181 અભયમને માહિતી આપતા ઉમરા અભયમ રેસ્કયું ટીમ દર્શાવેલ સ્થળ પર તાત્કાલિક પહોચી હતી. ટીમ દ્વારા તોફાન કરતી મહિલાને સમજાવી શાંત પાડી હતી. તેની પૂછપરછ કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.અભયમ ટીમને જાણવા મળ્યું […]

Continue Reading

સુરત : દંપતિના છૂટાછેડાના નિર્ણયમાં સમાધાન કરાવી દોઢ વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવતી અભયમ હેલ્પલાઈન

સુરત, 5 એપ્રિલ : અભયમ 181મહિલા હેલ્પલાઈને પારિવારિક ઝઘડાથી છૂટાછેડા કરવાની અણી પર ઉભેલા દંપતિનું સફળ કાઉન્સેલિંગ કરી દોઢ વર્ષના લગ્નજીવનને તૂટતા બચાવવામાં સરાહનીય ભૂમિકા ભજવી હતી. પતિની હેરાનગતિથી છુટાછેડા લેવા માંગતી પરિણીતાને યોગ્ય સમજ આપી કતારગામ અભયમ ટીમે પત્નિ,પતિ અને સાસુના પરિવારના માળાને વીંખાતા બચાવ્યો હતો. સુરતના રિમા અને સુકેશ( નામ બદલ્યા છે)ના દોઢ […]

Continue Reading