અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા લોકોની વ્હારે આવ્યું સુરત શહેર ભાજપ

સુરત, 12 જુલાઈ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન અનુસાર અતિવૃષ્ટિના લીધે આવી પડેલી આફતમાં નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા માટે સુરત મહાનગર ભાજપ દ્વારા 8000 નાસ્તાની કીટોનું વિતરણ કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા ભાજપ ગુજરાત એકમે […]

Continue Reading