સુરત : સિવિલ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી
સુરત, 11 મે : સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા 12મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે નર્સીગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કપરા સમયગાળા દરમિયાન રાતદિન ખડેપગે ફરજ બજાવીને પોતાના કામને પ્રાધાન્ય આપતી નર્સોને ફુલોથી વધાવી સન્માન કરાયું હતું. નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ […]
Continue Reading