આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન અંર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સુરત, 16 જૂન : સમગ્ર વિશ્વમાં 21મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાકક્ષાની ઉજવણી કામરેજ તાલુકાના વાવ એસ.આર.પી. કેમ્પ ખાતે કૃષિ અને ઉર્જામંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થશે જેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન […]

Continue Reading