ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીના હસ્તે સુરત ખાતેથી ‘આઇકોનિક વીક’નો શુભારંભ કરાયો

સુરત, 6 જૂન : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઈકોનીક વીકનો શુભારંભ તથા ક્રેડિટ-લિંક્ડ સરકારી યોજનાઓ માટે ‘જન સમર્થ’ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના ભાગરૂપે દેશના વિવિધ 75 સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે સુરત શહેર ખાતે ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીના હસ્તે સરસાણા કન્વેન્શન […]

Continue Reading