“આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા” -2022નું સુરતમાં થશે સમાપન : પ્રદેશ અધ્યક્ષ પાટીલ રહેશે ઉપસ્થિત

સુરત,24 એપ્રિલ : “આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા , પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણા, મહાનગરના મહામંત્રી કિશોર બિંદલ, મુકેશ દલાલ, ધારાસભ્ય વિવેક પટેલ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશ દેસાઈ, યુવા મોરચાના શહેર અધ્યક્ષ ભાવિન ટોપીવાલા,દક્ષિણ ગુજરાતના […]

Continue Reading