સુરત : રક્ષક ગ્રુપ દ્વારા 51 આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું
સુરત, 15 માર્ચ : રક્ષક ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 13 માર્ચ 2022 ના રોજ શહેરના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર યુનિવર્સિટીના સ્કૂલ ઓડિટરીયમમાં 51 આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મહિલાઓનું ઉત્સાહ વધારવા જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યશીલ નામાંકિત મહિલાઓ હાજર રહી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલબિહારી બાજપાઈજીની પ્રખ્યાત રચના […]
Continue Reading