સમગ્ર ગુજરાતમાં 15 જૂનથી 26 જૂન સુધી ફ્રી વીજળી ના મુદ્દે આંદોલન ચાલશે : ગોપાલ ઈટાલિયા
સુરત, 15 જૂન : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં વીજળી આંદોલન મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી તે પહેલા ભાજપ અને કોંગ્રેસે મળીને માત્ર લોકોને લૂંટવાનું જ કામ કર્યું હતું. પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય થયો છે ત્યારથી સમગ્ર દેશના રાજકારણમાં […]
Continue Reading