સુરત : “વિજય તિરંગા યાત્રા” રેલીની પરમીશન માંગવા ગયેલા AAP ના નેતાઓ અને કાર્યકરો પર પોલીસે દમન કર્યાનો આક્ષેપ

સુરત, 20 માર્ચ : પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલા પ્રચંડ જીત બદલ આમ આદમી પાટીઁ ગુજરાત દ્વારા ગુજરાત ભરના તમામ જીલ્લાઓમાં “વિજય તિરંગા યાત્રા” કાઢવામાં આવી રહી છે. ત્યારે,સુરતમાં તિરંગા યાત્રા કાઢવા માટે સુરતમા પરમિશન માટે અરજી કરવામાં આવી પરંતુ ટ્રાફિક થાય તેવું હાસ્યાસ્પદ બહાના હેઠળ તિરંગા યાત્રાની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાતના ગૃહ […]

Continue Reading